Thursday, January 9, 2025

વાંકાનેરના કાનપર ગામે રમતા રમતા બોલ વાગતાં દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વાંકાનેર તાલુકાના કાનપર ગામ ખાતે દોઢ વર્ષના માસૂમ બાળકને રમતા રમતા બોલ(દડો) લાગી જતાં બાળકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાનપર ગામ ખાતે રહેતા હરસુરભાઈ ઉર્ફે રાહુલભાઈ ખરા/ચારણ ના દોઢ વર્ષના બાળક પ્રભાતને રમતા રમતા બોલ(દડો) લાગી જતાં પડી જતાં બાળક બેભાન થઇ જતાં તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં ફરજ પરના તબીબે તપાસી બાળકને મૃત જાહેર કરતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર