મોરબી: મોરબીના રામકૃષ્ણનગરમા રહેતા વૃદ્ધનુ કોઈ અગમ્ય કારણોસર મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના રામકૃષ્ણનગરમા રહેતાપદમાબેન રામજીભાઈ રાઠોડ ઉ.વ.૬૦ વાળાનુ કોઈ અગમ્ય કારણોસર મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

