વાંકાનેર: વાંકાનેરના માટેલ રોડ પર બ્રાવેટ સીરામીક કારખાના સામે ખૂલ્લા પટમાંથી યુવકોનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ વાંકાનેરના માટેલ રોડ પર બ્રાવેટ સીરામીક કારખાના સામે ખૂલ્લા પટમાં કોઈ કારણસર મરણ ગયેલ સોનુકુમાર સિંહ બ્રજમોહનસિંહ રાજપુત (ઉ.વ.૩૪) મૂળ બીહારનો વતની અને હાલ રહે વાંકાનેરના માટેલ રોડ સ્ટાઈલલીન સીરામીક કારખાના વાંકાનેર વાળાનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસ મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

