મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક મોડી રાતે ટ્રકમાં આગ લાગી હતી. જેમાં સંપુર્ણ ટ્રક બળીને ખાક થયો હતો.
મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક મોડી રાતે ટ્રકમાં આગ લાગી હતી. જથી રોડ વચ્ચે ટ્રકમાં આગ લાગતાં થોડીવાર માટે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. આ ઘટનામાં સદનશીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. તેમજ સંપૂર્ણ ટ્રક બળીને ખાક થઈ ગયો હતો.

