Friday, January 24, 2025

મોરબીના લખધીરપુર ગામે પથ્થરની ખાણ પરથી પટકાતા યુવકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના લખધીરપુર ગામે મનહરભાઈની પત્થરની ખાણમાં ઉપરથી નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ બળવંત કહેરશિંગ રાજ ઉ.વ.૩૮ રહે. લખધીરપુર તા.જી. મોરબી વાળો ગત તા-૩૦/૦૪/૨૦૨૪ નાં રોજ સાંજનાં સાતેક વાગ્યાનાં અરસામાં લખધીરપુર ગામમાં મનહર ભાઇ ની પત્થરની ખાણ ઉપરથી નીચે પડી જતાં બળવંત નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર