Friday, October 18, 2024

મોરબીમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના દાઉદી પ્લોટ શેરી નં -૦૧ ડાયમંડ એપાર્ટમેન્ટના પાર્કિંગમા તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના દાઉદી પ્લોટ શેરી નં -૦૧ ડાયમંડ એપાર્ટમેન્ટના પાર્કિંગમા તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો શાબુદીનભાઈ રહેમતુલાભાઈ સુરાણી (ઉ.વ.૬૧) તથા મોન્ટુભાઈ બહાદુરઅલી જીવાણી (ઉ.વ.૩૫) રહે. બંને દાઉદી પ્લોટમાં મોરબીવાળાને રોકડ રકમ રૂ‌. ૭૦૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર