મોરબી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ: વધુ ત્રણ કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું
વધુ જુઓ
હળવદમાં નર્મદા કેનાલમાં ડૂબી યુવાનનું મોત
હળવદ: હળવદની પરમેશ્વર સોસાયટી પાસે પ્રગતિ હોટલ પાછળ નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ બ્રીજેશભાઇ દયારામભાઈ ચાવડા (ઉ.વ.૧૯) રહે. હળવદ ખારીવાડ વાળા પરમેશ્વર સોસાયટી પાસે પ્રગતિ હોટલ પાછળ નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બ્રીજેશભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ...
મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 309 બોટલો સાથે એક ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં માનસધામ સોસાયટીની બાજુમાં આરોપીના ભાડાના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૦૯ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં માનસધામ સોસાયટીની બાજુમાં પીરાભાઈ જોધાભાઈ બોહરીયાના કબ્જા ભોગવટા વાળા...
મોરબીમાં બીજા તબક્કામાં 1500 ગૌવંશોને ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા
મોરબીના વિવિધ બાયપાસ હાઇવે પર છેલ્લા ઘણા સમયથી વાહન અકસ્માત ની ઘટનાઓ સામે આવે છે.
જેમાં ગૌવંશ રસ્તા પર હોઈ જે રાત્રે અંધારા માં નજર માં નો આવવાનાં કારણે ગંભીર અકસ્માત સર્જાતા હોય છે જેમાં ગૌવંશ પણ ઘાયલ થાય છે અને રાહદારીઓ પણ ઘાયલ થાય છે અને અમુક કિસ્સાઓ માં...