Saturday, January 11, 2025

મોરબી સીવીલ હોસ્પિટલના પાર્કિંગમાથી બાઈક ચોરી કરનાર ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીની સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઈક ચોરી થયું હોય જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે બાઈક ચોરી કરનાર આરોપીને પોલીસે રાજપર ચોકડી નજીકથી ઝડપી લઈને બાઈક રીકવર કર્યું છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે ચોરાઉ મોટરસાયકલ સાથે એક ઇસમ રાજપાટ ચોક્ફી નજીકથી પસાર થવાનો હોય જેથી વોચ ગોઠવી હતી અને એક પેશન બાઈકમાં નીકળેલા ઈસમને રોકીને બાઈકના કાગળો માંગતા નહિ હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક મોરબી સિવિલ હોસ્પિટલમાંથી ચોરી થયું હતું જે મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયેલ હતી જેથી પોલીસે આરોપી કિશોર અમૃતભાઈ તેરૈયા (ઉ.વ.૪૫) રહે હાલ હડમતીયા તા. ટંકારા મૂળ રહે આગરીયા તા. રાજુલા અમરેલી જીલ્લા વાળાને ઝડપી લઈને બાઈક કીમત રૂ ૨૫ હજાર રીકવર કરવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર