સ્ફૂમાટો ઇન્ડિયા પ્રા.લી. દ્વારા ” NESTING FOR NEIGHBOURS ” શીર્ષક હેઠળ એક વિશેષ એકટીવીટી કરી હતી. આ એકટીવીટી નો મુખ્ય હેતુ વન્યજીવન સંરક્ષણના પ્રયાસોને સમર્થન આપવાનો અને સમુદાયમાં આ અંગે જાગૃતિ વધારવાનો હતો તેમજ પક્ષીઓ માટે ચકલી ઘરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.