મોરબી : રુપેશભાઈ અમૃતભાઈ વીલપરાનુ દુઃખદ અવસાન
મોરબી : રુપેશભાઈ અમૃત ભાઈ વીલપરા (ઉ.વ.34) નુ તા.2-3-2024 શનિવાર ના રોજ રામચરણ પામેલ છે. સદગત સ્મશાન યાત્રા તારીખ 02-03-2024 ટાઈમ-બપોરે 4:30 કલાકે સ્થળ- અમારા નીવાસ સ્થાને વીનટેજવીલા નીલકંઠ સ્કુલની બાજુમાંથી નીકળશે.
લી. અમૃત ભાઈ રતનશીભાઈ વીલપરા, કમલેષભાઈ રતનશીભાઈ વીલપરા, કેતનભાઈ અમૃત ભાઈ,વીલપરા પ્રકાશભાઈ અમૃત ભાઈ, વીલપરા સંજયભાઈ અમૃતભાઈ.