Friday, January 10, 2025

મોરબીના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે વિજ પુરવઠો બંધ રહેશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: તારીખ ૦૩- ૦૩-૨૦૨૪ નાં રવિવાર નાં રોજ ૬૬કેવી મોરબી A સબ-સ્ટેશનની મેન્ટનન્સ ની કામગીરી ને પગલે તેમાં થી નીકળતા નીચે દર્શાવેલ ફીડર તેમજ તેના વિસ્તારમાં ફીડર સમારકામ સવારે ૦૮.૦૦ વાગ્યા થી બપોરે ૦૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએલના માનવંતા ગ્રાહકોની જાણ સારું. કામપૂર્ણ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.

(૧) ગોપાલ ફિડર:- રિલિફનગર, રોટરીનગર, અરુણોદયનગર, રામકૃષ્ણનગર, જનકલ્યણસો .,વર્ધમાનનગર, સરસ્વતીસોસા, વિદ્યુતનગર, હરિપાર્ક, ગિરિરાજ સોસા., ગોપાલસોસા, શિવમ પાર્ક, આશા પાર્ક, તથા આસપાસના વિસ્તારો.

(૨)એમ.હોસ્પિટલ ફિડર:- નટવર પાર્ક, અમૃતપાર્ક, શ્રીજી એપાર્ટમેંટ, ફ્લોરા, વૃંદાવનપાર્ક, આરડીસી બેન્ક પાસેના બધાફ્લેટ્સ, લાલબાગ, લક્ષ્મી નારાયણ સોસા., સર્કિટ હાઉસ, મહારાણા સોસા, સિધાર્થસોસા, ગુરુકૃપા હોટલ , તથા આસપાસના વિસ્તારો.

(૩) વિશાલ દીપ ફિડર:- પાર્શ્વનાથ કોમ્પ્લેક્ષ 1 TO 6, દરિયાલાલ પ્લાજા, જીલ્લા સેવા સદન,સરકારી કર્મચારી સોસા., સનસિટિકારખાનું, શક્તિ ચેમ્બર 1થી 3, બેલ હાઉસ, રાધે હોટલ, સિરામિક સિટિ, શિવ શક્તિચેમ્બર, GSPC ગેસ શક્તિ ઈન્ડ.એસ્ટેટ આસપાસનો વિસ્તાર.

(૪) ત્રાજપર ફિડર:- તાલુકા પોલીસ લાઈન, ગેંડા સર્કલ સામે, શિવ શક્તિ ચેમ્બર,ગુજરાત હાઉસીંગ બોર્ડ,ઋષભ નગર૧-૨-૪,સૂર્ય કીર્તિ ૧-૨, કમલા પાર્ક, નિત્યાનંદ સોસા., પાવન પાર્ક,ત્રાજપર ગામ, વોરા બાગ, મધુવનસોસા., અંબિકા સોસા., નીલકંઠ સોસા.,મયુર સોસા.,વૃંદાવન સોસા, ફ્લોરા હોમ્સસ, તથા આસપાસના વિસ્તારો.

(૫) ભડિયાદ ફિડર:- ગાંધી સોસા, આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજ, ભડીયાદરોડ, નજરબાગ રેલ્વે સ્ટેસન, માળીયાવનાલીયા, ઉમિયાનગર, લાઇન્સ નગર, ચામુંડા નગર, સો-ઓરડી, વરિયા નગર,રામદેવ નગર, શક્તિ સોસા, સુભાષ નગર, ભુવનેશ્વરી૧-૨, મિલનપાર્ક, શારદાસોસા, મહાવીરનગર, ધર્મસીધીસોસા, અનુપમ સોસા, શ્રીમદ રાજ, તથા આસપાસના વિસ્તારો.

(૬) વેજીટેબલ ફિડર:- ભીમસર (મફતિયાપરા), પંચમુખીહનુમાન મંદિર,સ્મસાન, વેજીટેબલ રોડ, ભાગ્યલક્ષ્મી સોસા, જીલ્લાસહકારીદૂધ ની ડેરી,ઉમા ટાઉનશીપ. તથા આસપાસના વિસ્તારો.

(૭) રેલ્વે ફિડર:- શક્તિ કોમ્પ્લેક્ષ, એલ.ઈ. કૉલેજ ગર્લસ- બોયજ હોસ્ટેલ, એલ.ઈ. કૉલેજ નવી-જુની, P.W.D ઓફિસ, મયુર દવાખાનું, મયુર પેલેસ, કેશર બાગ પંપ હાઉસ, સાર્થક સ્કૂલ તથા આસપાસના વિસ્તારો.

(૮) પરશુરામ ફિડર:- શ્રી મદ સોસાયટી, રાજ સોસાયટી, રુદ્ર એપાર્ટમેંટ, ગ્રીનલેન્ડ પાર્ક, ગેલેક્ષી સોસાયટી, પરશુરામ પોટરી સ્કૂલ વાળો વિસ્તાર,જીલ્લા સેવા સદન, તથા આસપાસ ના વિસ્તારો.

(૯) સીટી ફિડર :- જજ બંગલો, કલેક્ટર બંગલો,ખાટકીવાસ, મોચી શેરી, ખખરેચી દરવાજા, ભરવાડ શેરી, મેમણ શેરી, કુબેરનાથ રોડ, લુહારશેરી, ગેસ્ટ હાઉસ રોડ,પરા બજાર, કડિયા કુંભાર શેરી, શુભાસ રોડ,નાસ્તા ગલી, નેહરૂ ગેટ, થી ગ્રીનચોક નો વિસ્તાર,કાપડ બજાર, લુવાનાપરા,સિપાઈ વાસ, જેલ રોડ, લખધીરવાસ, તથા આસપાસના વિસ્તારો.

(૧૦) દરબારગઢ ફિડર:- દફતરીશેરી, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, દરબારગઢ, જાની શેરી, નાગનાથ શેરી, વેરાઈ શેરી,સોની બજાર, પારેખ શેરી, કંસારા શેરી,ગ્રીન ચોક, સાંકડી શેરી, ઘંટીયા પરા, દેરાશરશેરી,ખત્રિવાડ ૧થી ૭, નાની બજાર, સોફફી મોલ્લા, રામ ઘાટ, નાની-મોટી માધાણી શેરી, ચૌહાણ શેરી, વાંકાનેર દરવાજા, મકરાણી વાસ.તથા આસપાસના વિસ્તારો.

(૧૧) સોખડા એ.જી. :- ટિંબડી, ધરમપુર તથા લક્ષ્મીનાગર એનએ વાડી વિસ્તાર

(૧૨) મછછું ડેમ :- ભડિયાદ ગામ તથા આસપાસ ના વિસ્તારો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર