Saturday, December 21, 2024

મોરબી પંચાસર રોડ પરથી ચોરીના બાઈક સાથે ચોરને ઝડપી પાડી મોરબી સીટી પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના પંચાસર રોડ પરથી ચોરીના મોટરસાયકલ સાથે ચોરને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હ્યુમન સોર્સીસ થી બાતમીદારોના આધારે મોરબી સીટી પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે મહમદઅયાન અલ્તાફભાઈ ઈમાની રહે.વાવડી રોડ બાવનશા પીરની દરગાહ પાસે ગણેશનગર ની બાજુમા મોરબી મુળ રહે. માળીયા (મી) આરબ શેરીવાળો આરોપી મોરબી પંચાસર રોડ ઉપરથી મળી આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર