Monday, December 23, 2024

મોરબી જીલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા બેઠક યોજવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજ રોજ મોરબીનાં જુના શિશુ મંદિર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

આ બેઠકમાં ગાંધીનગર થી કિસાન સંઘના પ્રતીનીધી ભીખા દાદાની અધ્યક્ષ સ્થાને મોરબી જીલ્લાના અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયા દ્વારા સદસ્યતા અભિયાનની મીટીંગ લેવામાં આવી હતી

જેમાં મોરબી જીલ્લાના બધા તાલુકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આવનાર દિવસોમાં મોરબી જીલ્લા મા કિસાન સંઘનો વ્યાપ વધે અને ખેડૂતોને પડતી મુશ્કેલી કઈ રીતે સરકાર સુધી પહોંચાડી શકાય એ દિશામાં બધા કાર્યકર્તાને માહિતગાર કર્યા હતા

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર