સરવડ પી.એચ.સી.ને વિવિધ સાધન સહાય અર્પણ કરી વતન પ્રેમ પ્રગટ કરતું સુરાણી પરિવાર
વધુ જુઓ
પ્રસંગને શાનદાર બનાવવો છે ? તો અનેક સુવિધાઓથી સજ્જ આનંદ અને શક્તિ પાર્ટી પ્લોટ્સ છે ને..
12 વિઘા જેટલી જગ્યામાં આવેલા આ બન્ને પાર્ટી પ્લોટમાં વિશાળ પાર્કિંગ, 2000 લોકોની કેપેસિટીવાળું ગ્રાઉન્ડ અને ડાઇનિંગ એરિયા : 4 રૂમની પણ સુવિધા
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના પ્રસંગોને શાનદાર બનાવવા આનંદ પાર્ટી પ્લોટ અને (શક્તિ પાર્ટી પ્લોટ સજ્જ છે. 12 વિઘા જેટલા સૌથી વિશાળ વિસ્તારમાં આવેલા આ બન્ને...
વાંકાનેરના સરધારકા ગામે યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો : ગાળો બોલવા બાબતે મિત્રોએ મળી યુવાનનું ઢીમ ઢાળી દીધાનો ખુલાસો
મિત્રોની બેઠકમાં ગાળો બોલતા યુવાનને માથામાં કડું તથા બોથડ પદાર્થ ઝીંકી પતાવી દઇ લાશને સરધારકા ગામે તળાવમાં ફેંક દેવાઇ
વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં આવેલ ઓઢ ચેકડેમમાંથી ગઇકાલે એક યુવાનની ઇજાના નિશાનો સાથે લાશ મળી આવતા બનાવ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોય, જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બનાવ હત્યાનો હોવાનો...
મોરબીમાં કરિયાણાના વેપારીએ બીમારીથી કંટાળી પોતાની દુકાનમાં કર્યુ અગ્નિસ્નાન
મોરબી: મોરબીમાં કરિયાણાના વેપારીએ બીમારીથી કંટાળી પોતાની દુકાનમાં જ જાતે પેટ્રોલ છાંટી જાત જલાવી લીધી હતી. યુવકને તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં જેતપર રોડ ઉપર આવેલી મારુતિ પાર્ક સોસાયટીમાં રહેતા લાલજીભાઈ મનસુખભાઈ પરમાર નામનો ૩૦ વર્ષનો યુવાન...