Friday, December 27, 2024

હળવદમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ ભવાનીનગર ઢોરામા ત્રણ માળીયા ખાતે નિશાબેન પ્રતાપભાઈ મકવાણાના મકાન પાસે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ હળવદ ભવાનીનગર ઢોરામા ત્રણ માળીયા ખાતે નિશાબેન પ્રતાપભાઈ મકવાણાના મકાન પાસે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો પાર્થદાન ગંભીરસિંહ મહેડુ ઉ.વ.૩૦ રહે.વેગડવાવ તા.હળવદ જી.મોરબી, ઘનશ્યામભાઇ ઉર્ફે નવઘણભાઇ નથુભાઇ કલોતરા ઉ.વ.૪૧ રહે.જુના પોલીસ સ્ટેશન સામે હળવદ તા.હળવદ, પ્રતાપભાઇ ગાંડુભાઇ બાર ઉ.વ.૪૨ રહે. જુના પોલીસ સ્ટેશન સામે હળવદ તા.હળવદ, ગિરીશભાઈ કાનજીભાઇ પારેજીયા ઉ.વ.૪૫ રહે.હળવદ કણબીપરા તા. હળવદવાળાને રોકડ રકમ રૂ. ૭૧૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર