Saturday, December 28, 2024

આફ્રીકાનો હાઇએસ્ટ પોઇન્ટ સર કરી ગુજરાત પોલીસનુ ગૌરવ વધારતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સાઉથ આફ્રીકાના તાન્જાનીયાના માઉન્ટ કીલીમનજારોમાં આવેલ આફ્રીકાનો હાઇએસ્ટ પોઇન્ટ સર કરી ગુજરાત પોલીસનુ ગૌરવ વધારતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ

તાજેતરમાં શિખર ટ્રાવેલ્સ ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ દ્રારા આફ્રીકાના તાન્જાનીયામાં આવેલ આફ્રીકાના હાઇએસ્ટ માઉન્ટ પોઇન્ટ માઉન્ટ કીલીમનજારો સર કરવા અંગે સમીટનુ આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લા તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ. પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા નાઓએ સદરહું સ્પર્ધામાં ભાગ લઇ આજરોજ આફ્રીકા ખંડના તાન્જાનીયા દેશમાં આવેલ આફ્રીકાના હાઇએસ્ટ પોઇન્ટ માઉન્ટ કીલીમનજારો શિખર (ઉંચાઇ-૫૮૯૫ મીટર, ૧૯૩૪૧ ફુટ) ના એવરેસ્ટને સર કરી ગુજરાત પોલીસનુ ગૌરવ વધારેલ હોય જેથી મોરબી જીલ્લાના તમામ અધિકારી તથા કર્મચારી દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર