Sunday, January 5, 2025

મોરબીના જેતપર ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે ઝેરી દવા પી લેતા પરણીતાનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મિતલબેન ખુમસીંગ ધાણક ઉ.વ.૨૦ રહે. જેતપર ગામ તા.જી. મોરબી વાળી ગઈ તા.૧૮/૦૧/૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યે પોતાના ઘરે કોઈપણ કારણોસર કોઇ ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર CHC જેતપર લઈ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે લાવતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવારમાં રાજકોટ રીફર કરેલ ત્યારબાદ ફરીથી મોરબી સીવીલ હોસ્પિટલમાં સારવારમાં આવતા દાખલ કરેલ હતી જેનુ ચાલુ સારવાર દરમ્યાન તા.૨૨/૦૧/૨૦૨૪ ના રોજ મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર