Tuesday, December 24, 2024

મોરબીમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં વાઘપર શેરી -૧૭ના નાકા પાસે જાહેરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં વાઘપર શેરી -૧૭ના નાકા પાસે જાહેરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઉમેશભાઇ મગનભાઈ ડાંગર (ઉ.વ.૩૩) રહે. લખધીરવાસ શેરી નં -૩ મોરબી તથા મહેશભાઈ જવેરભાઈ લખવાણી (ઉ.વ.૩૧) રહે. રાધા પાર્ક વાવડી રોડ મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૧ કિં રૂ.૫૯૬૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીઓને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર