દુઃખદ અવસાન : ચક્રવાત ન્યુઝના તંત્રી યાકુબભાઈ બાદીના પિતા રહેમાનભાઈ બાદીનું ઇન્તેકાલ, આવતીકાલે જીયારત
તારીખ : 22/01/2024, સોમવાર
યાકુબભાઈ બાદી : મો. 99787 62277
વધુ જુઓ
હળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત
હળવદ: હળવદ તાલુકાના કોયબા ગામે તળાવના અંગોરમા ડૂબી જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અર્જુન ભાઇ બીજલભાઇ તડવી ઉ.વ-૫૫ રહે.ગામ કોયબા તા હળવદ વાળો કોઇ અગમ્ય કારણોસર કોયબા ગામના તળાવના અંગોરમા ડુબી જતાં અર્જુનભાઈ નામના વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ...
મોરબીમાં નિયમ ભંગ કરનાર બે સ્પાના સંચાલક વિરુદ્ધ ફરીયાદ
મોરબી: મોરબી તાલુકા પોલીસે નિયમભંગ કરનાર બે સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ તહેવારો નજીક આવી રહ્ય છે ત્યારે મોરબી તાલુકા પોલીસ અલર્ટ બની છે અને વિવિધ વિસ્તારોમાં સ્પા અને હોટેલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તાલુકાના સાપર...
મોરબીના ગોર ખીજડીયા ગામે કારખાનામાંથી કેબલની ચોરી કરનાર પાંચ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકા ગોર ખીજડીયા ગામે યારા ડેકોરેટીવ કારખાનામાંથી કોપર કેબલ વાયરની ચોરી કરી જનાર પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર વજ્ર વાટીકા સોસાયટી બ્લોક નં -૨૦ માં રહેતા હાર્દિકભાઈ રજનીકાંતભાઈ ચીખલીયા (ઉ.વ.૩૧)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ...