Monday, December 23, 2024

મોરબીનાં ખરેડા ગામે અંબાજી પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આગામી ૨૫ જાન્યુઆરીને ગુરુવારે પોષી પૂનમે માં અંબાના પ્રાગટય દિવસની ખરેડા ગામે ધામધૂમથી ઉજવણી કરાશે.

મોરબી તાલુકાના ખરેડા મુકામે આગામી પુનમ તા. ૨૫-૦૧-૨૦૨૪ ગુરુવાર માતાજીનો પ્રાગટય દિન છે. આ પુનમ નું વિશેષ મહત્વ હોવાથી પુનમનાં દિવસે ખરેડા ગામના મંદિરે માતાજીનુ પૂજન અર્ચન, રાસ-ગરબા, ધ્વજા રોહન, આરતી કેક કાપીને પ્રાગટય દિનની ઉજવણી કરવામાં આવશે તથા પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર