મોરબીનાં રવાપર ચોકડી ખાતે માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા
હાલ ગુજરાત ભરમાં ટ્રાફિક પોલીસ શાખા દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત મોરબી ખાતે પણ ઉજવણી કરવામાં આવી
આજરોજ રવાપર ચોકડી ખાતે માર્ગ નાયરા પેટ્રોલ પંપ ના સહયોગથી ડેપ્યુટી ડીવીઝન મેનેજર ચૌધરી સાહેબ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા,નાયરા પેટ્રોલ પંપ ના અધિકારીઓ,સ્ટાફ તેમજ ટ્રાફિક પોલીસ મોરબી દ્વારા હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલ
જે કાર્યક્રમમાં વાહનચાલકો ને ટ્રાફિકના નિયમો બાબતે જાણકારી આપવામાં આવી તેમજ પેમ્પલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું