Wednesday, January 15, 2025

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના સામા કાંઠે ઈંન્દીરાનગર ભક્તિનગર સોસાયટીમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ગુણવતભાઈ જીવરાજભાઈ પરમાર જાતે-અનુજાતી ઉ.વ.૨૨ રહે.મોરબી-૨, ઈન્દિરાનગર, ભકિતનગર સોસાયટી.મુળ રહે માળિયા મિયાણા દલીતવાસ તા માળિયા જી મોરબીવાળાને તેના પિતા કામ ધધો ન કરતો હોય જે બાબતે ઠપકોઆપતા યુવકને લાગી આવતા પોતાની ઘરે પોતાની જાતે પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર