Tuesday, January 21, 2025

હેલ્લો મોરબી: ક્રિષ્નાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નવજાત શિશુ તેમજ બાળરોગ નિષ્ણાંત ડો.અક્ષય જાકાસણીયા 24 કલાક ઉપલબ્ધ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીનાં લોકો માટે હવે મોરબી શનાળા રોડ પર મહેશ હોટલ પાછળ આવેલ મોરબી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નવજાત‎ શિશુ અને‎ નાના‎ બાળકોની તમામ પ્રકારની સારવાર‎ માટેના‎ એક્સપર્ટ અને‎ ગોલ્ડ મેડાલિસ્ટ‎ બાળરોગ નિષ્ણાંત ડો.અક્ષય‎ જાકાસણીયા (MBBS, FCPS, CHILD, HEALTH, PGPN) ફુલ‎ ટાઈમ ( 24‎ કલાક‎ )‎ ઉપલબ્ધ રહેશે. 

મોરબી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઉપબ્ધ સારવાર

• કાચની પેટીમાં રાખવાની સુવિધા

• કમળાની સારવાર

• NICU ની સુવિધા વાયરલ ફ્લુની સારવાર

• દરેક પ્રકારના તાવની સારવાર

• ન્યુમોનિયાની સારવાર શરદી-ઉધરસની સારવાર

24×7 બાળરોગની ઈમરજન્સી સારવાર

કોઈપણ પ્રકારની નવજાત‎ શિશુ અને‎ નાના‎ બાળકોની ઇમર્જન્સી‎ તેમજ‎ રૂટીન સારવાર‎ તથા વેક્સિનેશન માટે‎ આજે‎ જ કોન્ટેક્ટ‎ કરો ક્રિષ્ના‎ મલ્ટી સ્પેશિયાલિટી‎ હોસ્પિટલ મહેશ‎ હોટેલ‎ પાછળ, સનાળા‎ રોડ, મોરબી-1 ફોન નંબર‎ :-‎ 9408899697 email‎ ID:-‎ [email protected].

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર