Thursday, September 19, 2024

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની 18 બોટલ સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના સામા કાંઠે લક્ષ્મીનારાયણ સોસાયટીનાં ગેઇટ પાસે રોડ પરથી ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે લક્ષ્મીનારાયણ સોસાયટીનાં ગેઇટ પાસે રોડ પરથી આરોપી દિગ્વિજયસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.૩૯) રહે. મોરબી લક્ષ્મીનારાયણ સોસાયટી ઓમ રેસીડેન્સી ફ્લેટ નં -૪૦૧ તા.જી. મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૮ કિં રૂ. ૨૦,૬૨૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર