Saturday, September 21, 2024

મોરબીના સકત શનાળા ગામે ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના સકત શનાળા ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના સકત શનાળા ગામ શક્તિ પ્લોટ શેરી નં -૦૨ માં રહેતા લતાબેન રતીલાલ પરમાર ઉ.વ.૨૭વાળા ગત તા.૨૪-૧૨-૨૦૨૩ ના રોજ પોતાના પીતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર