Friday, September 20, 2024

મોરબી-વાઘપર મેઇન રોડ પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી – વાઘપર મેઇન રોડ પર નાલા પાસેથી જાહેરમાં ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી – વાઘપર મેઇન રોડ પર નાલા પાસેથી જાહેરમાં આરોપી કાનજીભાઇ દેવજીભાઈ પરમાર ઉ.વ.૩૫ રહે. મોરબી જેલ રોડ વણકરવાસ તા.જી. મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૧૦૦૦૦ નો મુદ્દામાલ મળી આવતા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર