Sunday, December 22, 2024

મોરબી રાજપર રોડ પર ગૌશાળામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી રાજપર રોડ પર પરફેક્ટ વર્કશોપની બાજુમાં ગૌશાળામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ જગદીશભાઈ પરસોત્તમભાઈ રૂદાતલા ઉ.વ.૩૮ ધંધો-ડ્રાઈવીંગ રહે.અમરાપર (નાગલપર) તા.જી.મોરબીવાળા મોરબી રાજપર રોડ પરફેક્ટ વર્કશોપની બાજુમાં ગૌશાળામાં તા.જી.મોરબી વાળી જગ્યાએ પોતે માટીનું ડંમ્પર ચલાવી લાવી હાઈડ્રોલીક લારી ઉપર કરી ગાડી આગળ લેતા ઉપર જતી PGVCL ઈલેક્ટ્રીકની મેઈન લાઈન સાથે અડી જતા શોર્ટ સરકિટ થવાથી શરીરે ગંભીર ઈજાઓ થતા મોરબી સરકારી હોસ્પીટલમાં લાવતા હાજર ડોક્ટરરે જોઇ તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર