Sunday, January 12, 2025

હળવદ મોરબી ચોકડીએ યુવકને એક શખ્સે માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ મોરબી ચોકડી હળવદ મોરબી હાઈવે ઉપર ગાડી કેમ ઉભી કહી ગાળો આપી યુવકને એક શખ્સ માર મારી નાશી ગયો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ડીસા ગવાડીમા રહેતા અને ડ્રાઈવરનો ધંધો કરતા દિલાવરખાન ગુલાબખાન પઠાણ (ઉ ‌વ.૪૧) એ આરોપી લાલો રહે. મહેસાણા મૂળ અમદાવાદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૧૧-૨૦૨૩ ના રોજ રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના સુમારે આરોપીએ ફરીયાદીને ગાડી કેમ ઉભી રાખી તેમ કહી ગાળો આપી જમણા હાથે કોળીથી ઉપરના ભાગે તથા જમાણા પગે ઢીચણના ભાગે છરીના બે ઘા કરી ઇજા કરી નાસી ગયેલ સારવાર દરમ્યાન જમણા હાથે કોળીથી ઉપરના ભાગે પાચ ટાકા તથા ઢીચણના ભાગે બાર ટાકા ની ઇજા પહોચાડી આરોપી નાસી ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર દિલાવરખાને આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૪,૫૦૪,૧૩૪, તથા જી.પી‌. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર