Sunday, September 22, 2024

મોરબીમાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ પકડાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં ખાટકીવાસના નાકા પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે પકડી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં ખાટકીવાસના નાકા પાસેથી આરોપી પ્રવિણભાઇ મેરાભાઈ ધંધુકિયા (ઉ.વ.૩૫) રહે. રણછોડનગર શેરી નં -૦૧ નવલખી રોડ મોરબીવાળાના કબ્જામાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ.૧૫૦ નો મુદામાલ મળી આવતા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર