Saturday, January 11, 2025

મોરબી નિવાસી દિપકભાઈ દલપતરામ વૈષ્ણવનું દુઃખદ અવસાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મૂળ મોરબી જીલ્લાના ખરેડા ગામના વતની અને હાલ મોરબીમાં રહેતા દિપકભાઈ દલપતરામ વૈષ્ણવ તા. ૦૯-૧૧ -૨૦૨૩ ને ગુરૂવારના રોજ રામ ચરણ પામેલ છે. 

ડો. કુશ દિપકભાઈ વૈષ્ણવનિ પિતા તથા દલપતરામ ગોરધનદાસ વૈષ્ણવના નાના પુત્ર તથા યોગેશભાઈ દલપતરામ વૈષ્ણવના નાના ભાઈ તથા હર્ષદભાઈ ગીરધરલાલ વૈષ્ણવના નાના ભાઈ તથા દિપકભાઈ દિપકભાઈ હરગોવિંદભાઈ વૈષ્ણવ તથા ચિરાગભાઈ હરગોવિંદભાઈ ના નાના ભાઈ દિપકભાઈ દલપતરામ વૈષ્ણવનું દુઃખદ અવસાન થયેલ છે.

તેમનું સદગત બેસણું તા.૧૩-૧૧- ૨૦૨૩ ને સોમવાર સમય ૪:૦૦ થી ૬:૦૦ કલકે સ્થળ મોરબીના ખરેડા ગામે રાખેલ છે.

                    લી.

દલપતરામ:-૯૮૭૯૩૨૯૭૨૬

યોગેશભાઈ:-૯૮૭૯૬૨૪૮૧૧

કુશ:-૭૯૯૦૭૬૧૦૨૮

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર