હાર્ટ એટેકનો સિલસિલો યથાવત:મોરબીનાં નાની વાવડી ગામે શિક્ષક ને હાર્ટ એટેક આવતા મોત
ગુજરાતમાં શરૂ થયેલો હાર્ટ એટેકનો સિલસિલો હજુ પણ યથાવત છે. રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે ગઈ કાલે રાત્રે મોરબીનાં નાની વાવડી ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ દલપતરામ ભાઈ વૈષ્ણવ નું મોત
મળતી માહિતી મુજબ મૂળ ખરેડા ગામના અને હાલ નાની વાવડી ગામે આવેલા ભૂમિ ટાવર માં રહેતા અને મોરબીનાં નાની વાવડી ગામે ઉચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ દલપતરામ ભાઈ વૈષ્ણવ અંદાજીત ઉ.વ-૪૬ નું ગઈ કાલે રાત્રે બેડમિન્ટન રમ્યા બાદ હાર્ટ બેસી જતા મોત નિપજ્યું હતું.અચાનક હાર્ટ એટેકથી થયેલા મોતથી આખા પરિવારમાં શોકનો માહોલ