Friday, January 10, 2025

મોરબીના કુબેરનગરમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 20 બોટલો સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના કુબેરનગરમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મૂળ રહે મોરબીના નાની બરાર ગામે અને હાલ મોરબીના કુબેરનગર શેરી નં -૦૧મા રહેતા આરોપી અશ્વિનભાઈ ઉર્ફે અરવિંદભાઈ રામભાઇ ચાવડા એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૦ કિં રૂ.૧૩૦૪ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન આરોપી અશ્વિનભાઈ ઉર્ફે અરવિંદભાઈ રામભાઇ ચાવડાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર