Saturday, January 4, 2025

મોરબીના લાલપર ગામે ગોડાઉનમાંથી આયુર્વેદીક શીરપનો જથ્થો ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં પટેલ ગેસ્ટ હાઉસની પાછળ આવેલ ગોડાઉનમાંથી ગેરકાયદેસર નશીલા આયુર્વેદિક શીરપનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.

મોરબી તાલુકા પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબી તાલુકાના લાલપર ગામની સીમ ગોપાલ હાર્ડવેર પાછળ પટેલ ગેસ્ટ હાઉસની પાછળ આવેલ ગોડાઉનમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર નશીલી આયુર્વેદિક શીરપની કુલ બોટલ નંગ-૪૬૭૦ કિ.રૂ.૬,૨૮,૪૦૦/- નો મુદ્દામાલ મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આરોપી કલ્પેશભાઈ આશ્વિનભાઈ કોટેચા રહે. મોરબીવાળા વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર