Monday, December 23, 2024

હડમતીયા સાંસ્કૃતિક યુવક મંડળ દ્વારા તા.10મીએ વીર માંગડાવાળા અને કોકમની કઠણાઈ નાટક ભજવાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના હડમતીયા ગામે હડમતીયા સાંસ્કૃતિક યુવક મંડળ દ્વારા આયોજીત તા.૧૦ નવેમ્બર નાર રોજ ” વીર માંગડાવાળા યાને કે ભુત રુવે ભેંકાર સાથે હાસ્યનુ વાવાઝોડુ કોકમની કઠણાઈ ” નાટક ભજવાશે

ટંકારા તાલુકાના હડમતીયા ગામે હડમતીયા સાંસ્કૃતિક યુવક મંડળ દ્વારા આયોજીત તા.૧૦-૧૧-૨૦૨૩ ને શુક્રવારના રોજ સમય રાત્રે ૯:૩૦ કલાકે હડમતીયા ગામ ખાતે ગાયોના ગોદરે ” વીર માંગડાવાળા યાને કે ભુત રુવે ભેંકાર સાથે હાસ્યનુ વાવાઝોડુ કોકમની કઠણાઈ ” નાટક ભજવાશે તેથી આ નાટક જોવા પધારવા માટે હડમતીયા સાંસ્કૃતિક યુવક મંડળ તથા સમસ્ત ગામ તરફથી પ્રજાજનો ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર