Sunday, October 20, 2024

હળવદ ટીકર ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ ટીકર ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ ટીકર ચોકડી પાસેથી આરોપી અમુભાઈ સોમાભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.૫૭) રહે.‌ માનગઢ તા. હળવદવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧- કિં રૂ.૩૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ અશ્વિનભાઈ બાબુભાઈ ભીમાણી રહે. અજીતગઢ તા. હળવદવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર