Monday, October 21, 2024

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નવલખી રોડ કુબેરનગર પાછળ આવેલ જીન નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ કુબેરનગર પાછળ આવેલ જીન નજીકથી આરોપી વિનુભાઈ કાનજીભાઇ મિયાત્રા (ઉ.વ.૩૭) રહે. ગાયત્રીનગર પાસે કૃષ્ણનગર -૨ મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ.૩૦૦ નો મુદામાલ મળી આવતા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર