Friday, September 20, 2024

હળવદ: બ્રાહ્મણી -2 ડેમનો એક દરવાજો ખોલવામાં આવતા નીચેના 11 ગામને એલર્ટ કરાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: મોરબી જીલ્લાના હળવદ તાલુકા પાસે આવેલ બ્રાહ્મણી -૨ ડેમ જળાશયની પુર્ણ સપાટીએ ભરાતા રુલ લેવલ જાળવવા એક દરવાજો ૦.૧૫ મીટર ૦૮:૦૦:૦૦ કલાકે ખોલવામાં આવ્યો હોવાથી મોરબી હળવદ , સુસવાવ, ટીકર, મીયાની, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારીયા, ચડાધરા, અજીતગઢ, ધનાણા, રાઈસંગપુર સહિત અગીયાર ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહી કરવા ચેતવણી આપવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર