Friday, December 27, 2024

માળિયાના વેજલપર ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળિયા (મી): માળીયા (મી) તાલુકાના વેજલપર ગામે બાબુલાલ જાદવજી સંઘાણીની વાડીએ ઝેરી દવા પી લેતાં પરણીતાનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ રંગીતા રાજુભાઈ ઉર્ફે રાકેશભાઈ કેમાભાઈ ભીલ ઉ.વ.૧૯ ધંધો ખેત-મજુરી રહે- વેજલપર તા-માળીયા જી.મોરબી વાળી વેજલપર ગામે બાબુલાલ જાદવજી સંઘાણીની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી જતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમા લઈ જતા સારવાર દરમ્યાન પરણીતાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર