Monday, December 23, 2024

મોરબી જિલ્લા પંચાયત કોગ્રેસ ના સદસ્ય સામે શિસ્તભંગ ના પગલાં ભરવા પ્રદેશ કોંગ્રેસ ની નોટિસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય નવઘણભાઈ મેઘાણીને સાત દિવસમાં જવાબ આપવા આદેશ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફ થી મોરબી જિલ્લા પંચાયત ની તારીખ ૧૩/૯/૨૦૨૩ના રોજ પ્રમુખ ઉપપ્રમુખની ની યોજાયેલ ચૂંટણી માં કોગ્રેસ પક્ષ તરફ થી ઉપપ્રમુખ ની ચુંટણી માં મહેશભાઈ પરેજિય ને ફોમ્સ ભરવા જણાવેલ અને પક્ષ ના તમામ સદસ્ય ને કોગ્રેસ પક્ષના ઉપ પ્રમુખ ના ઉમેદવાર ની તરફેણ માં મીટીંગ માં હાજર રહી મતદાન કરવા માટે વ્હીપ (આદેશ) આપવા માં આવેલ

તેમ છતાં વાકાનેર તાલુકા ની મહીકા જિલ્લા પંચાયત સીટ ઉપર કોગ્રેસ પક્ષ ના નિશાન ઉપર ચૂંટાયેલા નવઘણ ડી.મેઘાણી એ જિલ્લા પંચાયત ની મિટિંગ માં ગેરહાજર રહી પક્ષ તરફથી આપવા માં આવેલ વ્હીપ ,( આદેશ,), નુ ઉલઘન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સોકેસ નોટિસ આપી ખુલાસો કરવા જણાવેલ છે આ આદેશ કરતાં રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર