Sunday, January 5, 2025

મોરબીમાં વધુ એક પાનનાં ગલ્લામાંથી નશીલા શીરપની ૧૩૫ બોટલો ઝડપાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી શીરપની બોટલ નંગ-૧૩૫- કિ.રૂ.૧૦૦૦/- નો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હોય દરમ્યાન ખાનગીરાહે મળેલી બાતમીના આધારે મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ ક્રિષ્ના હોટલના કિષ્ના પાનના ગલ્લામાંથી ભોગીલાલ નરોતમભાઇ ખણુસીયા રહે. મોરબી વાવડીરોડ નંદનવન સોસાયટી ભાડાના મકાનમાં મુળ રહે. વિશલવાસા તા.જી.પાટણ, નિલેષભાઇ ગગુભાઇ ચાવડા આહીર રહે. મોરબી ઉમીયા સર્કલ પાછળ યદુનંદન -૨વાળા ઇસમ પાસેથી અલગ અલગ કંપનીની આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની બોટલ નંગ-૧૩૫ કિ.રૂ.૨૧૦૦૦/- નો જથ્થો મળી આવતા સદરહુ જથ્થો કબ્જે કરવામાં આવેલ છે. એફ.એલ.એલ રીપોર્ટ આવ્યેથી વધુ કાર્યવાહી કરવામા આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર