Wednesday, December 25, 2024

ટંકારામાથી યુવતી લાપતા થયાની ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી યુવતી લાપતા થઈ હોવાની ફરીયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ શૈલેષભાઈ સવજીભાઈ મકવાણા ઉ.વ. ૫૧ રહે લક્ષ્મીનારાયણ શેરી નં ૬ તા ટંકારા જી મોરબી વાળાઓ ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવી છે કે પોતાની દિકરી નામ ચારમીબેન શૈલેષભાઈ સવજીભાઈ મકવાણા ઉ.વ.૨૦ વાળી ગત તા ૧૫/૦૯/૨૦૨૩ ના રોજ મારા ઘરે થી કોઈ ને કશી જાણ કર્યા વગર ક્યાક જતી રહેલ છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે યુવતીને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર