સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત આજરોજ હાઉસિંગ બોર્ડ એ. કે. સહયોગ કોમ્યુનિટી હોલમાં એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું
જેમાં સ્વાવલંબી ભારત તથા સ્વદેશી વિશે માર્ગદર્શન કરવામાં આવ્યુ જેમાં સ્વાવલંબી ભારત અભિયાનના પ્રાંત કાર્યકર્તા ભાર્ગવીબેન તથા વનીતાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું
આ તકે સંઘના જીલ્લા કાર્યવાહકજી ખાસ ઉપસ્થિત રહેલ તેમને મહિલા સશક્તિ કારણ અને મહિલા સંમેલન વિશે વાત રાખે સાથે સ્વાલંબી ભારત અભિયાન મોરબી જીલ્લા સંયોજક જીલેશકુમાર બી. કાલરીયા દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમનું સફળ સંચાલન ભાવિશાબેન સરડવા દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમમાં માનવ સેવા એજ પ્રભુસેવા સંસ્થાન ,અંબુજા ફોઉન્ડેશન ,મુસ્કાન વેલ્ફર ,રીટાબેન આદ્રોજા ,અનસ્ટોપેબલ વોરિયર ,પારુલ સખીમંડળ વગેરે સંસ્થાનોમાંથી બહેનો ઉપસ્થિત રહેલ
માળીયા (મીં): શ્રી મોટા દહિંસરા તાલુકાશાળા તથા ગૃપશાળામાંથી બદલી પામેલ આઠ જેટલા શિક્ષકોનો સનાતન હોટલ બરવાળા ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના મુખ્ય આયોજક અભિજ્ઞાબેન કાંજિયા તેમજ બદલી પામેલ તમામ શિક્ષકો તરફથી ગૃપના તમામ શિક્ષકોને લેધરબેગ તેમજ માળિયા (મિં)તાલુકા શિક્ષણશાખાને એરકુલર ભેટ આપવામાં આવેલ તથા ગૃપના...
મોરબી નગરપાલીકા દ્વારા મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ (રૈન બસેરા)નું સંચાલન શ્રી સિદ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા-અમદાવાદને આપવામાં આવ્યુ છે ત્યારે આશ્રયગૃહના લાભાર્થીઓ માટે બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તરફથી કરવામાં આવશે.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં...
ખાણ અને સીરામીક ઉધોગના મજૂરોના જીવતર ભરખી જાય છે આ રોગઃ મોરબીમાં તાજેતરમાં બે દર્દી આ રોગને કારણે મોતને ભેટ્યાઃ જિલ્લાભરમાં 200થી વધુ દર્દીઓ
સિલિકોસિસ આ એવો રોગ છે જેનો ઈલાજ માત્ર મોત જ છે.કેમ કે આ રોગને માત્ર થતો અટકાવી શકાય છે પણ તેનો કોઈ ઈલાઝ નથી. આવો ખતરનાક...