આપના દરેક પ્રસંગને બનાવો યાદગાર: લગ્ન, રિસેપ્શન, બર્થડે પાર્ટી તથા અન્ય શુભ પ્રસંગો ઉજવવા માટેનું ઉત્તમ સ્થળ એટલે શક્તિ પાર્ટી પ્લોટ અને આનંદ પાર્ટી પ્લોટ
(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓના પ્રસંગને ચાર ચાંદ લગાવવા માટે રાજપર રોડ પર શિવમ મંડપ સર્વિસ દ્વારા શક્તિ પ્લોટનું તેમજ આનંદ પાર્ટી પ્લોટ નું નિર્માણ કરવામાં આવ્યું છે. જે દરેક પ્રસંગોને એક યાદગાર સંભારણું બનાવવા માટે સક્ષમ છે.
મોરબીના લગ્ન, રિસેપ્સન, બર્થડે પાર્ટી તથા અન્ય શુભ પ્રસંગોને ઉજવવા માટેનુ ઉતમ સ્થળ છે.ત્યારે શિવમ મંડપ સર્વિસ દ્વારા મોરબી રાજપર રોડ પર આહલાદક શક્તિ પાર્ટી પ્લોટ અને આનંદ પાર્ટી પ્લોટ નું નિર્માણ કરવામાં આવ્યુ છે.આ સાથોસાથ શકિત પાર્ટીપ્લોટ અને આનંદ પાર્ટી પ્લોટ માં વિશાળ પાર્કિંગ સુવિધા, ભવ્ય ડેકોરેશન, વિશાળ લોનેબલ ગ્રાઉન્ડ, ભરપૂર લાઈટિંગ સુવિધા સહિતની ઘણી સુવિધાઓ ધરાવે છે.વધુમાં અહીંની સર્વિસ પણ ગુણવત્તાયુક્ત હશે.
બુકીંગ માટે શિવમ મંડપ સર્વિસ, શક્તિ પાર્ટી પ્લોટ,આનંદ પાર્ટી પ્લોટ રાજપર રોડ મોરબી ખાતે
પ્રવિણભાઈ રંગપરીયા મોં-7567530000 ધવલ રંગપરીયા મો.નં. 75675 46000 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.
મોરબીમાં અનેક સામાજીક, સેવાકાર્યો, મહિલા ઉત્થાન, શૈક્ષણિક ક્ષેત્ર સહીત અનેક લોકસેવા કાર્યો કરવા માટે જાણીતી સંસ્થા
મુસ્કાન વેલફર સોસાયટી, મોરબી દ્વારા નવ પ્રસૂતા સ્ત્રીઓ માટે જરૂરી એવા પોષક તત્વો જેવાકે આયર્ન, કેલ્શિયમ સહિતના પોષક તત્વોથી ભરપુર 80 થી વધારે ચીક્કીના બોક્ષનું વિતરણ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સંસ્થાના મહિલા સદસ્યો દ્વારા...
હિન્દુ શાસ્ત્રોમાં કુંભ મેળાને 'અમરત્વનો મેળો' કહેવામાં આવ્યો છે. એટલા માટે કુંભ મેળામાં, લાખો ભક્તો આ પવિત્ર સ્થળે સ્નાન કરવા માટે આવે છે જેથી તેઓ પોતાના આત્માને શુદ્ધ કરી શકે. મહાકુંભમાં, વિશ્વભરના સંતો, ઋષિઓ અને ભક્તો પવિત્ર ડૂબકી લગાવે છે. કુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે.
13 જાન્યુઆરી 2025...
મોરબીના એલ.ઈ.કોલેજ રોડ પર આગ્નેશ્વર મહાદેવના મંદિર પાસે આર્થિક સંકડામણથી કંટાળી ઝેરી દવા પી લેતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના નવી પીપળી ધર્મગંગા સોસાયટીમાં રહેતા અભયભાઈ બાલાશંકર દવે (ઉ.વ.૪૮) ના પોતાના ધંધા વેપાર બરાબર ચાલતો ન હોય જેથી આર્થિક સંકડામણથી કંટાળી મોરબીના એલ.ઈ.કોલેજ રોડ પર આગ્નેશ્વર મહાદેવના...