Thursday, January 16, 2025

મોરબીના એલ.ઈ. કોલેજ મેદાન ખાતે આવતી કાલથી અવનવી વસ્તુઓના વેચાણ અર્થે યોજાશે ‘જન્માષ્ટમી મેળો-૨૦૨૩’

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ચાલો આ મેળામાંથી રોજ બરોજના વપરાશમાં ઉપયોગી તેમજ ઘર સુશોભનની ઉત્કૃષ્ટ ચીજવસ્તુઓ ખરીદીને મહિલાઓને પ્રોત્સાહન આપીએ

ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના તાબા હેઠળનું ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. મહિલાઓનાં સશક્તિકરણ માટે કાર્યરત છે. જે અંતર્ગત મહિલા હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત અને નિર્મિત ચીજવસ્તુઓ જેવી કે, રોજ બરોજના વપરાશમાં ઉપયોગી તેમજ ઘર સુશોભનની ઉત્કૃષ્ટ ચીજવસ્તુઓ તથા અવનવી વસ્તુઓના વેચાણ અર્થે “જન્માષ્ટમી મેળો-૨૦૨૩” મેળાનું આયોજન તા.૦૫/૦૯/૨૦૨૩ થી તા.૧૪/૦૯/૨૦૨૩ સુધી એલ.ઇ.કોલેજ મેદાન, મોરબી ખાતે કરવામાં આવેલ છે. આ મેળામાં ૬૦ મહિલા કારીગરો ભાગ લેનાર છે. આ દિન-૧૦ ના પ્રદર્શન સહ વેચાણ મેળામાં સહ પરિવાર મુલાકાત લેવા તથા મહિલા કારીગર મહિલાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી અવનવી ચીજવસ્તોઓની ખરીદી કરવા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. અનુરોધ કરવામાં આવ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર