Monday, April 21, 2025

નવી પીપળી ગામે અમરનાથ સોસાયટીમાં જુગાર રમતા પાંચ મહીલા સહિત દશ ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નવી પીપળી ગામ સામે અમરનાથ સોસાયટીમાં આવેલ ત્રણ મકાન પાછળ સાર્વજનિક પ્લોટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહીલા સહિત દશ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી નવી પીપળી ગામ સામે અમરનાથ સોસાયટીમાં આવેલ ત્રણ મકાન પાછળ સાર્વજનિક પ્લોટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહીલા સહિત દશ ઈસમો અજયભાઇ નરેન્દ્રભાઇ પાનસુરીયા ઉવ.૩૩ રહે.નવી પીપળી ગામ સામે અમરનાથ સોસાયટી તા.જી.મોરબી મુળ ગામ ગોલથરા તા.જી.ગાંધીનગર, પ્રહલાદભાઇ લક્ષ્મણભાઇ ભરમાણી ઉવ.૪૩ રહે.મોરબી-૦૨ શોભેશ્વર રોડ મફતીયા પરા પાણીના ટાંકાપાસે તા.જી.મોરબી મુળ ગામ વિરેન્દ્રગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર, અજીતભાઇ બચુભાઇ બણોધરા ઉવ. ૩૧ રહે. મોરબી-૦૨ શોભેશ્વર રોડ મફતીયા પરા પાણીના ટાંકાપાસે તા.જી.મોરબી મુળ ગામ જોગડ તાહળવદ જી.મોરબી, પાલાભાઇ દેસાભાઇ ગાગીયા ઉવ.૩૫ રહે. મોરબી-૦૨ શોભેશ્વર પાસે જીલટોપ ગેઇટ સામે શાંતિવન સોસાયટી તા.જી.મોરબી મુળ ગામ મોડપર તા.લાલપુર જી.જામનગર, દશરથભાઇ મહાદેવભાઇ જીંજવાડીયા ઉવ.૩૨ રહે. મોરબી-૦૨ શોભેશ્વર રોડ મફતીયા પરા પાણીના ટાંકાપાસે તા.જી.મોરબી મુળ ગામ સજનપુર તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર, શિલ્પાબેન શૈલેષભાઇ સુંદરભાઇ મજેઠીયા ઉવ.૩૦ રહે.મોરબી-૦૨ શોભેશ્વર રોડ મફતીયા પરા પાણીના ટાંકાપાસે તા.જી.મોરબી મુળ ગામ જોગડ તા.હળવદ જી.મોરબી, શારદાબેન નરેન્દ્રભાઇ હરગોવિંદભાઇ પાનસુરીયા ઉવ.૫૨ રહે.નવી પીપળી ગામ સામે અમરનાથ સોસાયટી તા.જી.મોરબી મુળ ગામ ગોલથરા તા.જી.ગાંધીનગર, મંજુબેન પ્રહલાદભાઇ લક્ષ્મણભાઇ ભરમાણી ઉવ.૩૯ રહે. મોરબી-૦૨ શોભેશ્વર રોડ મફતીયા પરા પાણીના ટાંકાપાસે તા.જી. મોરબી મુળ ગામ વિરેન્દ્રગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર, જનકબેન ઉર્ફે જનીબેન અજીતભાઇ બણોધરા ઉવ.૨૭ રહે.મોરબી-૦૨ શોભેશ્વર રોડ મફતીયા પરા પાણીના ટાંકાપાસે તા.જી.મોરબી મુળ ગામ જોગડ તા હળવદ જી.મોરબી, પિનલબેન હરેશભાઇ બચુભાઇ કુંડારીયા પટેલ ઉવ. ૨૫ રહે. ગાળા ગામ સ્વામિનારાયણ નગર તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ ૭૭૨૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર