Monday, April 21, 2025

મોરબીમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી અનુ.જાતીવાસ નવાટવાર્ટર વાળી શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી અનુ.જાતીવાસ નવાટવાર્ટર વાળી શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમો રફીકશા નથુશા શાહમદાર ઉ.વ.૩૪ રહે.મોરબી મકરાણીવાસ બ્રાહમણની ભોજનશાળા પાછળ, વિજયભાઇ મનુભાઇ રાઠોડ ઉ.વ.૪૦ રહે. મોરબી જેઇલ રોડ અનુ.જાતિવાસ શેરીનં.૨, બશીરભાઇ સલીમભાઇ ચાનીયા ઉ.વ.૩૦ રહે. મોરબી કાલીકાપ્લોટ ઇન્ડીયા પાનવાળી શેરી, રવીભાઇ મહેશભાઇ વાણીયા, ઉ.વ..૩૪ રહે.મોરબી જેઇલ રોડ અનુ.જાતી વાસ શેરીનં.૬, કારાભાઇ ઉર્ફે ખુશાલ હિરાભાઇ સોલંકી ઉ.વ.૩૫ રહે. મોરબી જેઇલ રોડ અનુ.જાતી વાસ શેરીનં.૬, નરેન્દ્રભાઇ વિઠલભાઇ વાઘેલા ઉ.વ.૩૨ રહે. મોરબી વજેપર શેરીનં.૨, અજયભાઇ ગોવીંદભાઇ પરમાર ઉ.વ.૩૦ રહે. જેઇલ રોડ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૮૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર