Sunday, April 20, 2025

ભારતીય જનતા પાર્ટી મોરબી જીલ્લાના સંગઠન પદાધિકારીઓની નિમણૂંક કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી તેમજ પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઇ ચાવડા, મોરબી જીલ્લાના પ્રભારી હિતેષભાઇ ચૌધરી સાથે ચર્ચા વિચારણા કરી મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઇ દલવાડી દ્વારા નીચે મુજબના ભારતીય જનતા પાર્ટી મોરબી જીલ્લાના સંગઠન પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે.જેમા

જયુભા જાડેજા (ઉપપ્રમુખ),
હિરેનભાઇ પારેખ (ઉપપ્રમુખ), પ્રજ્ઞેશભાઇ વાઘેલા(ઉપપ્રમુખ),
કાજલબેન ચંડીભમર(ઉપપ્રમુખ),
રમાબેન ગડારા (ઉપપ્રમુખ),
રવિભાઇ સનાવડા (ઉપપ્રમુખ),
અશ્વિનભાઇ મેઘાણી(ઉપપ્રમુખ),
રવિભાઇ રબારી (ઉપપ્રમુખ),
કે.એસ.અમૃતિયા(મહામંત્રી),
નરેન્દ્રસિંહ ઝાલા(મહામંત્રી),
જેઠાભાઇ મિયાત્રા(મહામંત્રી),
રસીકભાઈ વોરા(મંત્રી),
નિરજભાઈ ભટ્ટ (મંત્રી),
શોભનાબેન મહેશભાઇ લીખિયા(મંત્રી), પ્રજ્ઞેશભાઈ પટેલ (મંત્રી),
સંગીતાબેન વોરા(મંત્રી),
આનંદભાઇ સેતા(મંત્રી),
હિનાબા જાડેજા (મંત્રી),
પરમાર ક્રિષ્નાબેન હસમુખભાઇ(મંત્રી),
પ્રભુભાઇ વિંઝવાડીયા (કોષાધ્યક્ષ) તરીકે નિમણૂક કરવામાં આવી છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર