શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તનમાન વર્ષે પણ લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ નું આયોજન શ્રી લોહાણા મહાજન વાડી-સુધારાવાડી શેરી, મોરબી ખાતે કરવા માં આવ્યુ હતુ જેમાં કુલ ૬૦૦૦ ફુલસ્કેપ નોટબુક નુ વિતરણ લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓને કરવા માં આવ્યુ હતુ.
મોરબી જિલ્લાના ઈચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
આઇ ખેડૂત પોર્ટલ પર કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે આગામી તારીખ ૨૬/૧૧/૨૦૨૪ થી ૦૨/૧૨/૨૦૨૪ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે.
ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર...
રાજકોટ ખાતે પગભરનો મહિલાઓને સશક્તિકરણ અને માસિક સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે જાગૃતતા કાર્યક્રમ શ્રી ઝાલાવાડ ઔદીચ્ય બ્રહ્મ સમાજ ભગની મંડળ દ્વ્રારા આયોજન કરાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ટીમ પગભરનો જે મુખ્ય ઉદેશ પ્લાસ્ટિક ફ્રી પેડ્સ અને મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રહે અને સમાજની તરૂણી સ્ત્રીઓ અને ભવિષ્યનું ભારત આરોગ્યપ્રદ અને શસક્ત...