મોરબી: સરદારધામ – અમદાવાદ એવમ્ શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત મોરબી સ૨દા૨ધામ “પાટીદાર કરીઅર એકેડેમી ખાતે GPSC Class 1&2 Prelims પરીક્ષા માટે નિ: શુલ્ક તાલીમ વર્ગ શરૂ કરવામાં આવશે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાહેર થનાર ગુજરાત વહિવટી અને મુલ્કી સેવા વર્ગ ૧ અને ર પ્રાથમિક પરીક્ષા માટે નિઃશુલ્ક તાલીમ વર્ગ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ તારીખ ૦૫-૦૭-૨૦૨૩ સુધીમાં www.patidarcareeracademy.org પર અરજી કરવાની રહેશે. How to apply ( Batch>GPSC Class-1 & 2 Prelims batch 2023-24 )
અરજી કરેલ ઉમેદવારને પ્રવેશ પરીક્ષાના મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. તેમજ દિકરીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવામા આવેલ છે.
(૧૦) છેલ્લા ૨ વર્ષમાં ગુજરાત વહીવટી અને મુલ્કી સેવા વર્ગ ૧ અને ૨ ની રૂબરૂ મુલાકાતમાં ઉપસ્થીત થયા હોય
(૧૧) જે ઉમેદવારો અંતીમ ર વર્ષમાં UPSC PRELIMS પરીક્ષામાં ઉતીર્ણ થયા હોય
(૧૨) તેજસ્વી અને જમીન વિહોણા ખેત-મજુરની દિકરીઓને પ્રવેશ પરીક્ષા મેરીટમાં છુટછાટ મળવા પાત્ર રહેશે. પ્રવેશ પરીક્ષા બાદ આપવામાં આવશે.
નોંધ : કેટેગરી ક્રમાંક ૬ થી ૯ અને ૧૨ માં સમાવેશ ઉમેદવારને પ્રવેશ કમીટીની મંજુરીથી વાર્ષિક આવક વગેરે બાબતો તપાસી પ્રવેશ આપવામાં આવશે.
નોંધ : એડમીશન સમયે ૫૧૦૦/- ડીપોઝીટ તરીકે લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓની હાજરી ૮૦% થી વધારે હશે તેઓને સંપુર્ણ ડીપોઝીટ પરત કરવામાં આવશે.
જ્યારે પ્રવેશ પરીક્ષા એવમ્ આયોજન અંગે વિગતવાર માહિતી વેબસાઇટ પર આપેલ છે. તેમજ પ્રવેશ પરીક્ષા અંદાજીત તા. ૧૦/૦૭/૨૦૨૩ જ્યારે પ્રશિક્ષણ વર્ગની શરૂઆત તા.૧૫/૦૭/૨૦૨૩ ના રોજ શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, કન્યા છાત્રાલય રોડ, ન્યુ બસ સ્ટેન્ડ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે શરૂ કરવામાં આવશે.
કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ અધિકારીઓએ ગામડાઓમાં તલસ્પર્શી નિરીક્ષણ કરી ખૂટતી સુવિધા અને મુશ્કેલીઓનું મુલ્યાંકન કર્યું
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગામડાઓની મુલાકાત...
મોરબી જિલ્લાના ઈચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
આઇ ખેડૂત પોર્ટલ પર કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે આગામી તારીખ ૨૬/૧૧/૨૦૨૪ થી ૦૨/૧૨/૨૦૨૪ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે.
ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર...