Thursday, January 23, 2025

બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી સિરામિક ઉદ્યોગમાં આજથી લોડીંગ અનલોડીંગ પ્લાન્ટ સમ્પૂર્ણ બંધ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે આવતી કાલે તા 13/06/2023 સાંજના 7:00 વાગ્યાથી દરેકે પોતપોતાના પ્લાન્ટ બંધ કરી દેવા અને આજ 12/06/2023 રાતથી લોડિંગ તેમજ અનલોડિંગ તમામ કામગીરી સંપૂર્ણ બંધ કરી દેવી તેમજ મજૂરોને સલામત સ્થળોએ છત વાળી રૂમમાં રાખવા છતવાળી રૂમ કોઈને ના હોય તો આજુબાજુની સ્કૂલમાં સલામત જગ્યાએ સ્થળાંતર કરાવી દેવું તેમજ તકેદારી રૂપે જે જરૂરી લાગતું હોય એ પોતપોતાને કંપનીમાં ધ્યાન આપવું, દરેકે પોતપોતાના પ્લાન્ટ આવતી કાલે બંધ કરી દેવા નમ્ર વિનંતી.પ્રમુખ મોરબી સિરામિક મેન્યુફેક્ચર એસોસિયેશન.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર